સિદ્વપુરમાં ગેરેજ આગળ પાર્ક કરેલી ઇનોવા ગાડીની ચોરી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:01 AM IST
Patan - સિદ્વપુરમાં ગેરેજ આગળ પાર્ક કરેલી ઇનોવા ગાડીની ચોરી
પાટણ : સિદ્વપુરના ખળી ચાર રસ્તા સુપર ટ્રેક ગેરેજ આગળથી ખુલ્લામાંથી શનિવારે સવારે 5 કલાકે ઇનોવા ગાડી જીજે 24 એએ 8701ની કોઇ અજાણ્યા તસ્કરો ઉઠાંતરી કરી લઇ ગયા હોવાની ગાડીના માલીક અનવઅહેમદ સિદ્દીક અહેમદ મલિક સિદ્ધપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

X
Patan - સિદ્વપુરમાં ગેરેજ આગળ પાર્ક કરેલી ઇનોવા ગાડીની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી