ચાણસ્મા પ્રા. કન્યા શાળામાં સૌજન્ય મુલાકાત લીધી

પાટણ : ચાણસ્મા નગરપાલિકા દ્વારા ચાણસ્મા નગરનો સેવાસેતુ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ભચીબેન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - ચાણસ્મા પ્રા. કન્યા શાળામાં સૌજન્ય મુલાકાત લીધી
પાટણ : ચાણસ્મા નગરપાલિકા દ્વારા ચાણસ્મા નગરનો સેવાસેતુ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ભચીબેન આહીર અને તેમના પતિ બાબુભાઇ આહીર સાથે હાજરી આપી. આ પ્રસંગે પાલિકાના પ્રમુખ ભગવતીબેન,ચીફ ઓફિસર ભરતભાઇ સુથાર, ચાણસ્માના મામલતદાર એમ.કે.લીડિયા, જાયન્ટ્સ પ્રમુખ બિપીનભાઇ પટેલ, મંત્રી ચંદુભાઈ પટેલ, શાળાના પ્રિન્સિપાલ સુરેશ દેસાઈ, સી.ડી.પી.ઓ.લીલાબેન રાવળ, પ્રકાશભાઈ પંચાલ,રંજનબેન ચાવડાએ હાજરી આપી સૌજન્ય મુલાકાત ચાણસ્મા પ્રાથમિક કન્યાશાળા ખાતે લીધી હતી.

X
Patan - ચાણસ્મા પ્રા. કન્યા શાળામાં સૌજન્ય મુલાકાત લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App