• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણમાં ઓતીયા પરિવાર માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવે છે

પાટણમાં ઓતીયા પરિવાર માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવે છે

સરસ્વતી નદીના પેટાળની માટીનો ઉપયોગ કરે છે

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:01 AM
Patan - પાટણમાં ઓતીયા પરિવાર માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવે છે
પાટણ | તાજેતરમાં ગણેશ ઉત્સવ પ્રસંગે લઈ પાટણ શહેરના ચાર ઓતીયા પરિવારો માટીની મૂર્તિ પણ બનાવી રહ્યા છે શહેરના એમ એસ સી માં અભ્યાસ કરતા મૂર્તિકાર સાગર નવનીતલાલ અોતીયાએ જણાવ્યું કે આ વખતે તેમને માટીની નાની મોટી સો જેટલી મૂર્તિઓના ઓર્ડર મળ્યા છે જેમાં ચાર પાંચ ફૂટની બે મૂર્તિઓ ઓર્ડર છે જે પાલનપુર અને દાતાના છે નાની મૂર્તિઓ છેલ્લા દિવસે ગણેશ ચતુર્થીના રોજ લોકો તેમના ઘર માટે લઈ જાય છે અમે જે માટી બનાવીએ છીએ તે પાટણની સરસ્વતી નદી એના પેટાળમાં આવેલી માટીમાંથી બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી બની રહે છે. લોકોમાં જાગૃતિ વધી હોવાથી માટીની મૂર્તિની માગ વધી છે.

જો તમે ગણપતિની માટીની મૂર્તિ બનાવતા હોય અથવા વિક્રેતા હોય તો આ નંબર પર સંપર્ક કરી ફોટા -વિગતો મોકલી શકો છો

નામ મોબાઇલ નંબર સ્થળ

જનકભાઈ રાવલ 9227757401 પાટણ

X
Patan - પાટણમાં ઓતીયા પરિવાર માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App