Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણમાં પીપાવંશી દરજી સમાજની સમૂહ ઉજાણી અને તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

પાટણમાં પીપાવંશી દરજી સમાજની સમૂહ ઉજાણી અને તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:01 AM

પાટણ : પાટણવાડા પીપાવંશી દરજી સમાજના પાટણ સ્થિત પરિવારજનોનો દ્વિતીય સમુહ ઉજાણી ઉત્સવ તેમજ સમાજના તેજસ્વી...

  • Patan - પાટણમાં પીપાવંશી દરજી સમાજની સમૂહ ઉજાણી અને તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
    પાટણ : પાટણવાડા પીપાવંશી દરજી સમાજના પાટણ સ્થિત પરિવારજનોનો દ્વિતીય સમુહ ઉજાણી ઉત્સવ તેમજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રવિવારે પાટણ શહેર નજીક આવેલ સરસ્વતી નદીના કિનારે મેલડી માતાજીના સ્થાનકે યોજાયો હતો. આ પ્રસંગે પ્રવીણભાઈ દરજીએ જીવનમાં પુરુષાર્થનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું, સમાજના તેજસ્વી તારલાઓને પરેશભાઈ ભીખાભાઈ દરજી પરિવાર દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આયોજિત કરાયેલા ઉજાણીના પાવન પર્વને સફળ બનાવવા સમાજના નવ યુવાનો સહિત વડીલો દ્વારા સુંદર આયોજન કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ