• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાયોનિયર સ્કૂલમાં છાત્રો માટે રોડ સેફ્ટી અવેરનેસ સેમિનાર

પાયોનિયર સ્કૂલમાં છાત્રો માટે રોડ સેફ્ટી અવેરનેસ સેમિનાર

પાટણ : પાટણ નજીક પાયોનિયર સ્કૂલનાં ધોરણ 11 અને 12 કૉમર્સના વિદ્યાર્થીઓ માટે અેઅારટીઅો કચેરી પાટણ અને પાયોનિયર...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:01 AM
Patan - પાયોનિયર સ્કૂલમાં છાત્રો માટે રોડ સેફ્ટી અવેરનેસ સેમિનાર
પાટણ : પાટણ નજીક પાયોનિયર સ્કૂલનાં ધોરણ 11 અને 12 કૉમર્સના વિદ્યાર્થીઓ માટે અેઅારટીઅો કચેરી પાટણ અને પાયોનિયર સ્કૂલના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં વાહન અને સંબંધી નિયમો કાયદાઓ તેની લગતી સાવધાનીઓ વગેરે અંગેની જાગૃતિ આવે તે હેતુથી “રોડ સેફટી અવરનેસ સેમિનાર” નું યોજાયો હતો. પાટણ અેઅારટી કચેરીના ઇન્સ્પેક્ટરો સહિતની ટીમે સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ભારતને અકસ્માત મુક્ત કરવાનો સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી વિકાસભાઇ પટેલ ,પ્રિન્સિપાલ અક્ષયભાઇ પટેલ વા. પ્રિન્સીપાલ પ્રણયભાઇ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - પાયોનિયર સ્કૂલમાં છાત્રો માટે રોડ સેફ્ટી અવેરનેસ સેમિનાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App