અઘારથી 7 સ્થળેથી 11 હજાર લિટર દારૂનો વોશ ઝડપાયો

જમીનમાં સંતાડેલો દેશી દારૂનો વોશ ઝડપાયો. તસવીર-ભાસ્કર

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - અઘારથી 7 સ્થળેથી 11 હજાર લિટર દારૂનો વોશ ઝડપાયો

પાટણ તાલુકાના અઘાર ગામે શનિવારના રોજ પાટણ એલસીબી પોલીસે સાત જેટલા દેશી દારૂના પીઠા પર ઓચિંતી રેડ કરી દેશી દારૂ ગાળવાનો વોસ લીટર 11,250 કિંમત રૂપિયા 23,700નો મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. અઘાર ગામે પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓચિંતી રેડ કરાતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અઘાર ગામે પોલીસ દ્વારા કરાયેલી રેડની કામગીરીને પ્રબુદ્ધ નગરજનો એ સરાહનીય લેખાવી હતી.

X
Patan - અઘારથી 7 સ્થળેથી 11 હજાર લિટર દારૂનો વોશ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App