Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - યુનિ.ના પ્રોગ્રામ ઓફિસર રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પસંદગી

યુનિ.ના પ્રોગ્રામ ઓફિસર રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પસંદગી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:01 AM

પાટણ યુનિવર્સિટી પાટણના એનએસએસ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસરને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પસંદગી...

  • Patan - યુનિ.ના પ્રોગ્રામ ઓફિસર રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પસંદગી
    પાટણ યુનિવર્સિટી પાટણના એનએસએસ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસરને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પસંદગી રાજ્ય કક્ષાના વર્ષ 2017-18 ના રાષ્ટ્રીય સેવા યોજનાના એવોર્ડ માટે યુનિવર્સિટીના એનએસએસ વિભાગના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર ડો.જે ડી ડામોરની યુનિવર્સિટીના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર તરીકે પસંદગી થયેલ છે.

    તેમજ આ યુનિવર્સિટી સંલગ્ન સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કડોલી ના એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર પ્રો. સંદિપ એચ. સાંચલાની પ્રોગ્રામ ઓફિસર તરીકે રાષ્ટ્રીય સેવા યોજનાના એવોર્ડ માટે પસંદગી થયેલ છે. એવોર્ડ વિતરણ સમારંભ તા.22/09/2018 ના રોજ સેનેટ હોલ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending