• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણ પાલિકાએ લારી-ગલ્લા હટાવતા હવે રિક્ષામાં શાકભાજીનો વેપાર

પાટણ પાલિકાએ લારી-ગલ્લા હટાવતા હવે રિક્ષામાં શાકભાજીનો વેપાર

પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી પાટણ પાલિકા લારી-ગલ્લાના દબાણો હટાવી દેતા ગૌરવ પથ પર લારીઓમાં શાકભાજીનું વેચાણ કરતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - પાટણ પાલિકાએ લારી-ગલ્લા હટાવતા હવે રિક્ષામાં શાકભાજીનો વેપાર
પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી પાટણ પાલિકા લારી-ગલ્લાના દબાણો હટાવી દેતા ગૌરવ પથ પર લારીઓમાં શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓના ધંધા રોજગાર ભાંગી પડતા તેમણે પેટિયું રળવા માટે રિક્ષામાં શાકભાજીનો ધંધો કરવાની નવી તરકીબ અપનાવી છે. રવિવારે ગૌરવ પથ પર રિક્ષામાં શાકભાજીનો વ્યવસાય કરી રહેલા વેપારી વિજય પટણીએ જણાવ્યું કે શાકભાજીનો વ્યવસાય કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે પાલિકાએ શાકભાજીની લારી ઊભી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી જોઈએ અથવા પાથરણા પાથરીને બેસવા દેવા જોઈએ જેથી અમારું ગુજરાત ચાલી શકે.

X
Patan - પાટણ પાલિકાએ લારી-ગલ્લા હટાવતા હવે રિક્ષામાં શાકભાજીનો વેપાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App