વરલી મટકાનો જુગાર રમાડતો શખસ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણના મીરાં દરવાજા ભીલવાસના નાકે બંધ કેબીન પાછળ જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ રૂ.630 સાથે શખ્સ ઠક્કર (સીન્ધી) શંકરલાલ ભાગચંદભાઇ ઝડપી પાડ્યા હતા. તેની સામે એડીવીઝન પોલીસ મથકે જુગાધાર કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...