• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ ઝીણીરેત વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને માર્યો

પાટણ ઝીણીરેત વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | શહેરના ઝીણીરેત વિસ્તારમાં રહેતા વાલ્મીકી સુંદર કેશવલાલ તેમની ઘરે ઉભેલ હતો તે વખતે તેમના વિસ્તારના શખ્સ અપશબ્દો બોલતા હોઇ તેને બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને લાકડી હોકી વડે તેને માર મારી નાની મોટી ઇજાઓ કરી હોવાની પાટણ તાલુકા પોલીસ મથકે શખ્સ વાલ્મીકી અજયભાઇ મહેન્દ્રભાઇ, વાલ્મીકી વિજયભાઇ મહેન્દ્રભાઇ, વાલ્મીકી ભોગીલાલ અને વાલ્મીકી ભોગીલાલની પત્નિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...