તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |બીઆરસી ભવન વારાહી ખાતે ડાયેટ પાટણના પ્રાચાર્ય ડો.બી.પી.ચૌધરી અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |બીઆરસી ભવન વારાહી ખાતે ડાયેટ પાટણના પ્રાચાર્ય ડો.બી.પી.ચૌધરી અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |બીઆરસી ભવન વારાહી ખાતે ડાયેટ પાટણના પ્રાચાર્ય ડો.બી.પી.ચૌધરી અને તાલુકાના શ્રેષ્ઠશિક્ષક એવોર્ડ વિજેતા રમઝાનભાઇ ઘાંચીનો સન્માન સમારોહ જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ એસ.કે.સોઢાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ એસ.કે.સોઢા, સી.એમ.સાધુ, પ્રા.શિ.અ. સાંતલપુર બી.કે.સોઢા,તાલુકા પ્રા. શિ.સંઘ પ્રમુખ મદારસિંહ ગોહિલ, દિનેશભાઇ પંચાલ, જીવણભાઇ આહિર, રાજુજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વારાહી ખાતે શ્રેષ્ઠ શિક્ષકનો સન્માન સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો