તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખોરસમના યુવાનના શંકાસ્પદ મોતમાં બે શખસો સામે ગુનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોરસમના યુવાનના શંકાસ્પદ મોતમાં બે શખસો સામે ગુનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોરસમગામે ત્રણેક માસ અગાઉ એક યુવાને ગળે ફાંસો ખાઇ અાત્મહત્યા કરી હોવાની ઘટનામાં તેના પરિવાર જનોએ અવારનવાર ન્યાય માટે માંગ કરી હતી પરંતુ મૃતકના પરિવારજનોને ન્યાય નહિ મળતા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટના આદેશથી ચાણસ્મા પોલીસે મૃતકના પિતાની ફરીયાદ નોંધી છે જેમા઼ તેમણે તેમના દિકરાને પ્રેમજાળમાં ફસાવીને બદબાદ કરી નાખ્યાનો આક્ષેપ ગામની એમ મહિલા અને એક શખ્સ સામે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ખોરસમમાં દિકરા વિક્રમજીના શંકાસ્પદ મોત અંગે પોલીસમાં રજૂઆત કરી ન્યાય માટે છેલ્લા ત્રણમાસથી દોડતા હતા. અમદાવાદ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટે અંગે પોલીસને ગુનો નોંધવા આદેશ કરતા તખાજીએ દિકરાને ગામની મહિલાએ પ્રેમનું નાટક કરી ફસાવી હતી. મુદ્દે પિતાએ બંન્ને શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો