તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |સિધ્ધપુર ખાતે તાજેતરમાં લોકદરબારમાં યોજાયો હતો જેમાં ગણેશપુરા ગામના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સિધ્ધપુર ખાતે તાજેતરમાં લોકદરબારમાં યોજાયો હતો જેમાં ગણેશપુરા ગામના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |સિધ્ધપુર ખાતે તાજેતરમાં લોકદરબારમાં યોજાયો હતો જેમાં ગણેશપુરા ગામના દિવ્યાંગ પટેલ ફુલચંદભાઇને બે વર્ષથી સંત સુરદાસ યોજનાનો લાભ મળતો બંધ થઇ ગયેલ અને વારંવાર સરકારી કચેરીઓમાં ધકકા ખાઇ નિરાશ થઇ ધારાસભ્યને રજુઆત કરતાં ફુલચંદભાઇને સંત સુરદાસ યોજના હેઠળ 24 માસની સહાયના રૂ.9600 ચૂકવી દેવાયા છે તેમ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

ગણેશપુરાના દિવ્યાંગને બે વર્ષ પછી ફરી સહાય ચાલુ કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો