તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ જૈન મુનિના ભગવતીસૂત્ર બાદ અક્ષતનો વરસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જૈન મુનિના ભગવતીસૂત્ર બાદ અક્ષતનો વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | સુપ્રસિદ્વજૈનાચાર્ય શ્રીમદવિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી પાટણ ખાતે નગીનભાઇ ઉપાશ્રયમાં ઐતિહાસિક ચાર્તુર્માસના નિશ્રાદાતા જૈનાચાર્ય શ્રીમદ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં પ્રબુદ્વ પ્રવચનકાર પૂ.જૈનાચાર્ય શ્રી વિજય યુગચન્દ્ર સૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂ.મુનિરાજ શ્રી મુક્તિશ્રમણ વિજયજી મ.નો વહેલી 6 મહિનાના સુદિર્ઘ શ્રી ભગવતી સૂત્રના જોગમાં મંગળ પ્રવેશ થયો હતો. પ્રસંગે જનમેદનીએ અક્ષતનો વરસાદ વરસાવી યોગોદ્વહનની મંગળ અભિલાષા સમર્પી ઉપસ્થિત સહુની સાધર્મિક ભક્તિ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો