તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ| શહેરનીભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડો. ઇન્દુદયાળ મેશરી પ્રાયમરી ઇંગ્લીશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ| શહેરનીભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડો. ઇન્દુદયાળ મેશરી પ્રાયમરી ઇંગ્લીશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ| શહેરનીભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડો. ઇન્દુદયાળ મેશરી પ્રાયમરી ઇંગ્લીશ સ્કૂલમાં ગણશોત્સવની ઉજવણી દરવર્ષની જેમ કરાઇ હતી.વિધાર્થીઓ દ્વારા નાટક ભજવીને એકતાનો સંદેશો આપ્યો હતો.બાલગંગાધર તિળકના એક પ્રસંગને સંબોધતા ગણેશચતુર્થીનું મહત્વ સમજાવ્યું હતું.નાટક બાદ ગણશજીની આરતી કરાઇ હતી.પ્રિન્સીપાલ રાજેન્દ્ર મલવાલે સંસ્કૃતીની સમજ આપી હતી.કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલીએ શુભેચ્છાઓ આપી હતી.

પાટણનીભગવતી સ્કૂલમાં ગણશોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો