તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • મહેમદપુરના સરપંચ ત્રીજા સંતાન મામલે હોદ્દા પરથી દૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદપુરના સરપંચ ત્રીજા સંતાન મામલે હોદ્દા પરથી દૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ| મહેમદપુરનાસરપંચ ગોવિંદભાઇ દેસાઇ ત્રણ બાળકો ધરાવે છે તેથી તેઓને સરપંચ પદેથી દૂર કરવા અરજ વર્ષ 2014માં થઇ હતી જેમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા પદ મોકૂફીનો હુકમ કરાયા પછી જરૂરી પુરાવા રજુ કરવાની તક આપવાની રજુઆત થતાં જે તે સમયે અાદેશનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હતો જે સામે ગામના રહીશ પિન્ટુભાઇ પટેલે ડીડીઓ,ટીડીઓ,કલેકટર,વિકાસ કમિશ્નર, અગ્ર સચિવ વગરે સ્તરે રજુઆત કરી હતી જેમાં બે વખત સુનાવણી રાખી હતી પણ તેમાં સરપંચે હાજર રહી ત્રણ બાળકો નથી તેવી સ્પષ્ટતા કરતાં અને સામે ત્રીજા બાળકને રસી પીવડાવવામાં આવી હોવાનું પ્રમાણ હોવાથી સરપંચને ગુજરાત પંચાયત અધિનીયમની જોગવાઇઓ મુજબ ગેરલાયક ઠરાવી સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો