તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પાટણનો હર્ષ પટેલ અવ્વલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પાટણનો હર્ષ પટેલ અવ્વલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણપી.કે.કોટાવાલા આર્ટસ કોલજના બી.એ.સેમેસ્ટર-1માં અભ્યાસ કરતો હર્ષ પટેલ તાજેતરમાં રાજ્યકક્ષાએ યોજાયેલ 28મી યોગ સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો.આ વિદ્યાર્થી હવે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં બેગ્લોર ભાગ લેવા જશે તેમ કોલેજના આચાર્ય ર્ડા.એલ. એસ. પટેલે જણાવ્યુ હતું. પાટણના ઝીણીપોળ નવા માઢ વિસ્તારમાં રહેતા અને પી.કે.કોટાવાલા કોલેજના વિદ્યાર્થી હર્ષ અશોકભાઇ પટેલ રાજ્યકક્ષાએ યોગમાં કૌવત બનાવને પ્રથમ નંબરે મેડલની સિધ્ધી મેળવી ચૂક્યો છે.જેમાં ચાલુવર્ષે ગુજરાત રાજ્યની યોગ સ્પર્ધામાં અંડર19ની શ્રેણીમાં વ્યક્તિગત ઇવેન્ટમાં પ્રથમ નંબર હાંસલ કરી બેસ્ટ ઓફ ગુજરાતના પ્રમાણપત્રથી સન્માનિત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો