તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. કોલેજમાં બહેનોએ ફુટબોલમાં કૌવત દાખવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. કોલેજમાં બહેનોએ ફુટબોલમાં કૌવત દાખવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણની ઉ.ગુ. યુનિર્વસીટી સંલગ્ન કોલેજોની બહેનોની ફુટબોલ સ્પર્ધા પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના યજમાનપદે યોજાઇ હતી. સ્પર્ધામાં પાટણ આર્ટસકોલેજ,પાલનપુર કોમર્સ અને સાયન્સ કોલેજ ,ગઢ આર્ટ્સ -કોમર્સ કોલેજ ,પાંથાવાડા આર્ટસ-કોમર્સ કોલેજ હિંમતનગર આર્ટસ કોલેજ, ડીસા આર્ટસ કોલેજ મહેસાણા કોમર્સ એમ કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો