• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા રાજમાર્ગો પરથી

પાટણમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા રાજમાર્ગો પરથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા રાજમાર્ગો પરથી પસાર થઇ હતી જેમાં લાખો લોકોનો સમંદર સ્વયંભુ શહેરીજનો અને ગામોમાંથી ભકતો દર્શન માટે ઉમટી પડ્યા હતા. હિંગળાચાચર ચોકથી બગવાડા અને સુભાષચોક થઇ જુનાગંજબજારમાંથી પસાર થઇ ત્યારે હૈયેહૈયું ભીંસાઇ જાય તેવી હકડઠઠ્ઠ મેદનીથી માર્ગ ભરચક થઇ ગયો હતો તસવીર-સુનિલપટેલ

અન્ય સમાચારો પણ છે...