• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની બોમ્બે મેટલ સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

પાટણની બોમ્બે મેટલ સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરની ધી બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં શનિવારના રોજ જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આસોપાલવ, ગુલમહોર, લીમડો, કણજી વિગેરે જેવા 100 રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હત. આ પ્રસંગે જાયન્ટ પાટણના પ્રમુખ દિલીપભાઈ ખમાર, ઈશ્વરભાઈ પટેલ, નટુભાઈ દરજી, મનોજ પટેલ સહિત શાળાના આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...