અગાશીયાવીર સ્કૂલ સંકુલમાં બાળકોને નેટ વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા અગાશિયા વીર દાદાના સંકુલમાં ચાલતી વિવેકાનંદ શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે નેટ તથા નોટબુક આપવાનો કાર્યક્રમ રોટરી પ્રમુખ પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રોટરી કલબના મંત્રી જયરામભાઇ પટેલ, રો. બાબુભાઈ પ્રજાપતિ, રો. સોઢા સહીત રોટેરિયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...