• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સફેદ કબૂતરો ઉડાવનાર મુસ્લિમ બિરાદર મહંમદ ઇદ્રીશ ઉર્ફે રાજા શેખ

સફેદ કબૂતરો ઉડાવનાર મુસ્લિમ બિરાદર મહંમદ ઇદ્રીશ ઉર્ફે રાજા શેખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફેદ કબૂતરો ઉડાવનાર મુસ્લિમ બિરાદર મહંમદ ઇદ્રીશ ઉર્ફે રાજા શેખ શહેરની કાલીબજારના રહીશ છે. સામાજિક કાર્યકર અને જિલ્લા કિસાન કોંગ્રેસના મહામંત્રી પણ છે. આપણા પાટણમાં કોમી એકતા સારી છે. અમનની ખુશીને લઇ મારી ઇચ્છા થતાં રૂ.1000માં પાંચ કબૂતરો વેચાતા લાવીને તેને આઝાદ કર્યા છે. આગામી 15 અોગસ્ટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે 11 કબૂતરોને અાઝાદ કરવાનો છું.

અન્ય સમાચારો પણ છે...