તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણસિધ્ધપુર રોડ પર આવેલા રશીયન નગર નજીકના ગ્રાઉન્ડમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણસિધ્ધપુર રોડ પર આવેલા રશીયન નગર નજીકના ગ્રાઉન્ડમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણસિધ્ધપુર રોડ પર આવેલા રશીયન નગર નજીકના ગ્રાઉન્ડમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી કમલીવાડા ગામના મરૂડીયાવાસમાં રહેતા ઠાકોર કાળાજી મથુરજી સૂજાજીને હડફેટમાં લઇ મોત નીપજાવ્યુ પોતાનુ વાહન લઇ ભાગી ચૂક્યો હતો.આ અંગે પાટણ સીટી બી ડીવીઝન મથકે મૃતકના કાકાના દિકરા મૂકેશજી દિપકજીએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે

કયા તાલુકામાં કેટલુ વાવેતર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો