તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ફતેસિંહરાવ લાઇબ્રેરી પાસેની મુતરડી કોઇ ઇસમોએ તોડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેસિંહરાવ લાઇબ્રેરી પાસેની મુતરડી કોઇ ઇસમોએ તોડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ ઇન્સ્પેક્ટર પાસે રીપોર્ટ મંગાવી ચિફ ઓફીસરને સુપ્રત કરાયો

પાટણનગરપાલીકા દ્વારા ફતેસિંહરાવ લાઇબ્રેરીની બાજુમાં વર્ષો પૂર્વે બનાવેલી મુતરડી મંગળવારના રોજ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તોડીપાડવામાં આવી હોવાની જાણ પાલિકાના એસ.આઇ.દિનેશ સોલંકી ને થતાં તેઓએ બાબતે વોર્ડના ઇન્સ્પેક્ટરનેજાત તપાસકરી રીપોર્ટ આપવા જણાવતા તેઓએ તપાસ કરી રીપર્ટ સુપ્રત કરતા ગુરૂવારે રીપોર્ટ ચિફ ઓફીસરને મોકલી આપવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા બનાવેલી મોટાભાગની મુતરડીઓ તોડી પાડવામાં આવી છે. ત્યારે મંગળવારની રાત્રે હોઇ અજાણ્યા શખ્સોએ ભદ્દ વિસ્તારમાં આવેલ ફતેસિંહરાવ લાયબ્રેરીની બાજુની મુતરડી તોડી નાંખી હતી. જે બાબતે પાલિકા તંત્રનુ ધ્યાન દોરતા વોર્ડ ઇન્સ્પેક્ટર જાત તપાસ કરી રીપોર્ટ રજુ કર્યો હતો. રીપોર્ટ ચિફ ઓફીસરને મોકલી આપયો છે. પરંતુ બે દિવસ ચિફ ઓફીસર હાજર હોય તેઓ હાજર થયા પછી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ કરવી કે નહી તે નિર્ણય લેવાશે તેવુ પાલીકાના એસ.આઇ દિનેશ સોલંકીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો