તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ રામી માળી સમાજની 2.50 કરોડના ખર્ચે નવ નિર્માણ પામશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ રામી માળી સમાજની 2.50 કરોડના ખર્ચે નવ નિર્માણ પામશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણરામી માળી સમાજના વિદ્યાર્થીઓને રહેવાની સગવડતા મળી રહે તેવા શુભ આશયથી સમાજની છાત્રાલય ઉભી કરવા એક વર્ષ અગાઉ સમાજના અગ્રણી પ્રવિણભાઇ નાનાલાલ રામી પરિવાર દ્વારા પાટણ શહેર નજીક આવેલા નવા બાવા હાજી માર્ગ પર જમીન સંપાદન કરવામાં આવેલી છે. જે જમીન પર 2.50 કરોડના ખર્ચે આકાર લઇ રહેલી રામી માળી સમાજની છાત્રાલય ખાતે રવિવારના રોજ વાર્ષિક સાધારણ સભા દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળીના અધ્યક્ષ સ્થાને મળી હતી.

પાટણ રામી માળી સમાજ દ્વારા ર્નિમાણ થઇ રહેલી છાત્રાલયની વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ વંચાણે લેવામાં આવ્યો હતો.

પ્રસંગે ભાભર હાઇસ્કુલ ના આચાર્ય અને પાટણ ના પૂર્વ શિક્ષણાધિકારી જી.એમ.સોલંકી, સરસ્વતી તાલુકા મામલતદાર પ્રકાશભાઇ માળી, હિંમતનગર પાલિકાના ચિફ ઓફીસર પાંચાભાઇ માળી, પાટણ શહેરના રામી સમાજના યુવા અગ્રણી ભાવિકભાઇ રામી, નિતિનભાઇ રામી, ચેતનભાઇ રામી સહીત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો