તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | સરસ્વતીતાલુકાના કાકોશીના વાઘણા ગામે પોલીસે ઠાકોર વિરમાજી સદુરજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | સરસ્વતીતાલુકાના કાકોશીના વાઘણા ગામે પોલીસે ઠાકોર વિરમાજી સદુરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સરસ્વતીતાલુકાના કાકોશીના વાઘણા ગામે પોલીસે ઠાકોર વિરમાજી સદુરજી તેમજ ઠાકોર કાળુજી વખતજીના ત્યાં ઓચીંતો છાપો મારી રૂ. 52 હજારની કિંમતના 26 હજાર લીટર દેશી દારૂ ગાળવાનો વોસ ઝડપી પાડ્યો હતો. પોલીસની રેડ દરમ્યાન બંને યુવકો હાજર નહી મળતા કાકોશી પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.

કાકોશી પોલીસે 26 હજાર લીટર દારૂ ગાળવાનો વોસ ઝડપ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો