તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સાંતલપુરનો ઝંઝાવાતી પ્રવાસ કરતા જિલ્લા કલેક્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુરનો ઝંઝાવાતી પ્રવાસ કરતા જિલ્લા કલેક્ટર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજીલ્લા કલેક્ટર કે.કે.નિરાલા રાધનપુરના પ્રાંત અધિકારી એસ.ડી.ગિલ્વા, મામલતદાર ભીખાભાઇ પટેલ સહિત અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને સાંતલપુર તાલુકાના ઝાઝામ, કિલાણા, વરણોસરી સહિતના ગામોની મુલાકાત લઇને ગ્રામજનોને રૂબરૂ સાંભળીને કેવા વિકાસ કાર્યો કરવા જોઇએ બાબતે જાતમાહિતી મેળવી હતી અને સાથે રહેલા ઉચ્ચ અધિકારીઓને નર્મદા યોજનાની કેનાલો, પીવાનું પાણી, વિજળી, રસ્તા, આડબંધો, ગટર, આરોગ્ય સહિતના પડતર કામોને ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી જીલ્લા કલેક્ટરે ઝઝામમા સગત માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને યાત્રાધામ રીકે વિકાસ કરવા યોગ્ય કાર્યવાહી કરવા હૈયાધારણ આપી હતી. પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જીવણભાઇ આહિર ,માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કરશનભાઇ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય અણદુભા જાડેજા , ઝઝામના સરપંચ ભગવાનસિંહ જાડેજા, પૂર્વ સરપંચ નાનજીભાઇ રાવલ, સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો