તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • કુણઘેર ગામે ત્રણ શખસોએ દૂધના ભઠ્ઠાવાળાને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુણઘેર ગામે ત્રણ શખસોએ દૂધના ભઠ્ઠાવાળાને માર માર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુણઘેરગામેરાત્રી અંદર કારનો લાભ તેમના ચહેરો બાંધીને ત્રણ શખ્સો આવ્યા હતા તેઓ દૂધની ભઠ્ઠીવાળા બે પર પ્રાંતીને સુઇ રહ્યા તેઓ માર મારી ઇજાઓ કરી ભાગી છૂટ્યા હતા. અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણતાલુકાના કુણધેરગામે દૂધનો માવો બનાવાનો વ્યવસાય કરતા રાકેશકુમાર બલીરાજ યાદવ મૂળ.જગદીશપુર તા.રાનીગંજ જી.પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ ને તેમના સાથી બન્ને તેમની દુકાન આગળ શુક્રવારે સુઇ રહેલ હતા તે વખતે ત્રણેક અજાણ્યા શખ્સો તેમના ચહેરા છુપાવવા મોં પર રૂમાલ બાંથીને આવ્યા હતા અને એક દમર કંઇ પુછ્યા વગર તેમને ધારીયુ અને લાકડી માર મારવા લાગ્યા હતા જેથી ઇજાઓ કરતા તેઓને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેવું તપાસ કરતા પોલીસ કર્મચારી જયંતીલાલ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો