તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ગરીબ,મધ્ય વર્ગના દર્દીઓને કેન્દ્ર આશીર્વાદ સમાન બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરીબ,મધ્ય વર્ગના દર્દીઓને કેન્દ્ર આશીર્વાદ સમાન બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમજનતા તેમજ ગરીબ દર્દીઓને કમરતોડ મોધીં દવાઓ પાછળ થતા ખર્ચને ધ્યનમાં લઇને ભારત સરકારના રસાયણ અને ઔષધ વિભાગના સહીયોગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરીયોજના મારફતે જનરીક સસ્તી દવાઓનુ વેચાણ દેશના વિવિધ રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે પાટણ શહેરમાં પણ રવિવારના રોજ શ્રીદેવ કોમ્પલેક્ષમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું ઉદધાટન પાટણના ધારાસભ્ય રાછોડભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ .

પ્રસંગે રણછોડભાઇ દેસાઇએ જન ઔષધિ કેન્દ્રમાં કોઇપણ પ્રકારની દવાઓ એકદમ સસ્તા દરે પ્રાપ્ત થનાર હોઇ જેને લઇ ગરીબ અને મધ્ય વર્ગના દર્દીઓને ઔષધિ કેન્દ્ર આશીર્વાદ સમાન બનશે તેવુ જણાવ્યુ હતુ. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિના સંચાલક જીગ્નશ હસમુખલાલ ભેમવાળા, મોહનલાલ રતનસીંહભાઇ પટેલ અને રામચંદભાઇ ચેતવાણી સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો