તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભીલડી | બનાસકાંઠા પેરોલફર્લો સ્કોર્વોડના પીએસઆઇ આર.કે.પરમાર તથા સ્ટાફના ખુમાજી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલડી | બનાસકાંઠા પેરોલફર્લો સ્કોર્વોડના પીએસઆઇ આર.કે.પરમાર તથા સ્ટાફના ખુમાજી,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી | બનાસકાંઠા પેરોલફર્લો સ્કોર્વોડના પીએસઆઇ આર.કે.પરમાર તથા સ્ટાફના ખુમાજી, ગોવિંદભાઇ, કાનજીભાઇ સાથે નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી ચોરી અને છેતરપીંડીના ગુનામાં ધરપકડ વોરંટમાં નાસતો-ફરતો આરોપી ડીસા તાલુકાના મુડેઠાના દુદાણી પાર્ટીનો અમરતજી ઉમાજી ઠાકોરને ઝડપી લીધો હતો. આરોપી બનાસકાંઠા જિલ્લામાં દિયોદર, શિહોરી, ડીસા, થરા તેમજ પાટણ જિલ્લામાં ચાણસ્મા,બેચરાજી વિસ્તારમાં મંદિર ચોરી,ઘરફોડ ચોરી તેમજ છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો