તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિનિયર સિટીઝનોની બીપી, ડાયાબિટીસની તપાસ કરાશે

સિનિયર સિટીઝનોની બીપી, ડાયાબિટીસની તપાસ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : આગામી તારીખ 21 ઓગસ્ટે મંગળવારના રોજ નેશનલ સીનીયર સીટીજન દિવસની ઊજવણીના ઉપલક્ષમાં પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલ અગ્રવાલ હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝનોને નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે બ્લડ પ્રેશર કાર્ડિઓગ્રામ અને બ્લડ સુગરની તપાસ વહેલા તે પહેલાના ધોરણે 50 દર્દીઓને કરાશે. જ્યારે લેબ તપાસ અને એક્સ-રે ફક્ત રૂપિયા 500માં કરાશે. તો અન્ય પ્રકારની લેબોટરીમાં પણ 50 ટકા કન્સેશન આપશે. અગ્રવાલ હોસ્પિટલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાટણના નિષ્ણાત તબીબ ડો.જે.જે.ઠક્કર, ડો.અમિત અગ્રવાલ, ડો.અતુલ અગ્રવાલ પોતાની સેવાઓ આપશે.

અન્ય સમાચારો પણ છે...