તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ| ભારતીયજનતા પાર્ટીની વિસ્તારક યોજના અંતર્ગત ભાજપના પ્રદેશ અગ્રણી અને

પાટણ| ભારતીયજનતા પાર્ટીની વિસ્તારક યોજના અંતર્ગત ભાજપના પ્રદેશ અગ્રણી અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| ભારતીયજનતા પાર્ટીની વિસ્તારક યોજના અંતર્ગત ભાજપના પ્રદેશ અગ્રણી અને કંડલા પોર્ટના ટ્રસ્ટી ભરતભાઇ રાજગોરે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં સાંતલપુર તાલુકાના વૌવા, જાખોત્રા, રાધનપુરના મોટી પીંપળી, સમી તાલુકાના ભદ્રાડા અને હારીજના માલસુંદ ગામે જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસના કામોની ગ્રામજનોને જાણકારી આપી હતી. તેઓ સાથે અન્ય કાર્યકરો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...