• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |શહેર નજીક ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં છાત્રો માટેના ભોજનાલયમાં છાત્રોને

પાટણ |શહેર નજીક ધારપુર મેડીકલ કોલેજ-હોસ્પિટલમાં છાત્રો માટેના ભોજનાલયમાં છાત્રોને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |શહેર નજીક ધારપુર મેડીકલ કોલેજ-હોસ્પિટલમાં છાત્રો માટેના ભોજનાલયમાં છાત્રોને ભોજન બરોબર મળતુ હોવાની રાડ ઉઠવા લાગી છે. જેના કારણે કેટલાક છાત્રો બહારથી ટિફીન મંગાવીને ભોજન લેતા હતા. જોકે હવે નવો કોન્ટ્રાકટ અાપવા છતાં ભોજન બરાબર મળતું હોવાની અસુવિધા બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ થયાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યુ હતું.

ધારપુર કોલેજની મેસમાં ભોજન સુવિધા બરોબર હોવાની રાડ

અન્ય સમાચારો પણ છે...