પાટણમાં મુખ્યમંત્રીએ...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં મુખ્યમંત્રીએ...

ચર્ચાયાનથી જોકે સંબંધે ભાજપાના પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલને કાર્યક્રમ પૂર્વે પૂછવામાં આવતાં તેઓએ માત્ર શુભેચ્છા મુલાકાત છે. જેને બેઠક પણ કહી શકાય. સ્વાભાવિક મુલાકાત છે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલે પણ જણાવયું હતું કે કોઇ મુદ્દા પાટીદાર કે ચૂંટણી અંગે કોઇ ચર્ચા થઇ નથી પણ નવા પદાધિકારીઓની ઓળખ થાય તેની મુલાકાત હતી.અનેઅાઅનંદીબહેન...

અનેઆનંદીઆરોગ્ય થકી બાળકીઓને સાહસિક બનાવવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

શાળા પ્રવેશોત્સવ સમારોહમાં સાંસદ લીલાધર વાઘેલા, કે.સી.પટેલ, મોહનભાઇ પટેલ, કલેક્ટર નીરાલા, ડીડીઓ રાજગુરુ, રેન્જ આઇ.જી.આઇ.કે.જાડેજા, પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રૂા.2.50 લાખનું દાન આપનાર ગોરધનભાઇ ઠક્કર સહિત દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયુ હતું.

બાળકી સીમરન રાઉમાએ વિદ્યાર્થીઓને યોગ કરાવ્યા

પાટણ ગુમડા મસ્જીદ શાળામાં પ્રવેશોત્સવ પ્રસંગે 13 વર્ષિય સીમરન અલતાફભાઇ રાઉમાએ શાળાના બાળકોને માઇક પર એનાઉન્સ કરીને યોગ કરાવ્યા હતા તેમજ બાળકીઓને કરાટેના દાવ પણ કરાવ્યા હતા. સીમરને પાણીનો બચાવ અંગે પણ વકતવ્ય આપ્યું હતું. મુખ્યમંત્રીએ તેને પાણી કઇ રીતે બચાવશે તેમ પૂછતાં જેટલુ પાણી પીવું હશે તેટલું લઇશ કે જેથી બીજું ઢોળી દેવું પડે તેમ કહેતાં તેને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. સીમરન ઘેર પણ યોગ કરે છે અને કરાટેના દાવ પણ બધા આવડે છે તેમ કહ્યું હતું.

ચાણસ્માહાઇવે...

આવેતો સર્કલ ઉપર થતા અકસ્માત રોકી શકાય.

શહેરના યુવા અગ્રણી સી.પી.પટેલ અને લાલભાઇ પટેલે જણાવ્યું હતું કે સર્કલ વધારે મોટુ હોઇ મોટાવાહનોને ટર્ન કાપતાં ખૂબ તકલીફ પડે છે અને વારંવાર અકસ્માત સર્જાય છે. વળી રોડ પણ સમતળ નથી.

બોક્ષ- દાતા સમક્ષ લાગણી રજુ કરવામાં આવશે

પાલિકા પ્રમુખ કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે હાઇવે ઉપરનું સર્કલ નિરમા પરિવાર દ્વારા બનાવ્યું છે પાલિકાની માત્ર સારસંભાળની જવાબદારી છે છતાં બાબતે દાતાને સર્કલ નાનું કરવા માટેની જરૂરીયાત અંગે ધ્યાન દોરીને રજુઆત કરી ઘટતું કરવામાં આવશે.

તેમ જણાવ્યુ હતું.

વાહન ચાલક ભાનુભાઇ પરમારે પણ જણાવ્યુ હતું કે સર્કલ મોટુ હોવાથી કારણે અને આજુ બાજુ ઢોળાવ હોઇ સર્કલ પાસ કરવામાં ખૂબજ મુશ્કેલી પડે છે તેમ જણાવ્યુ હતું .

પાટણનાયુવક સાથે...

મિત્રમેહુલ સોનીને શેઠ બહુ પૌસાદાર છે અને સસ્તામાં સોનાની લેવેચ કરે છે. તેવી માહિતી આપીને સોનું ખરીદવા માટે તૈયાર કર્યા હતાં અને મેહુલ સોની સંપર્ક કચ્છના ગુલામ સમાસાથે કરાવ્યો હતો.અન્ય સમાચારો પણ છે...