તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હારીજ શહેર કોંગ્રેસ સમિતીના બુથ વોર્ડ કન્વીનરોની વરણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારીજ શહેર કોંગ્રેસ સમિતીના બુથ-વોર્ડ કન્વીનરોની વરણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજશહેર કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક સોમવારે મળી હતી જેમાં આગામી ચુંટણીને લઇ પક્ષના સંગઠનને વેગવંતુ કરવા અનુરોધ કરાયો હતો. નવા બુથ અને વોર્ડના કન્વીનરોની વરણી કરવામાં આવી.

શહેરના સરકીટ હાઉસ ખાતે મળેલ બેઠકમાં પાટણ જિલ્લાના નગરપાલિકા ના પ્રદેશ નિરીક્ષક ચંદુભાઇ પટ્ટણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાન સભાની ચુંટણીના ભાગરૂપે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં બુથ અને વોર્ડના કન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી. અને 15 મી થી શરૂ થતી મતદારયાદી સુધારણામાં નામ રહી ગયા હોય તેવા મતદારોના નામ જે તે વોર્ડના હોદેદારોએ નોંધાવવા ઉપર ભાર મૂક્યો હતોે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો