તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંબોઇ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્માનાકંબોઇથી પાટણ એલસીબી પોલીસે બાતમી આધારે છાપો મારીને એક ખેતરની બંધ ઓરડીમાંથી રૂ.4.56 લાખનો 89 પેટી વિદેશી દારૂ પકડી પાડયો હતો. ત્રણ શખ્સો સામે ચાણસ્મા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કંબોઇ ગામે દિનેશજી સામંતજી સોલંકી, સમરસિંહ કહરસિંહ સોલંકી અને પ્રકાશ ચતુરભાઇ પટેલે ખેતરની એક ઓરડીમાં વિદેશીદારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતાં પોલીસની ટીમે બંધ ઓરડીમાં છાપો મારતાં અંદરથી વિદેશી દારૂની 4562 બોટલો મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો