તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |વ્યક્તિગત અને પારિવારીક સફળતાથી લઇને દેશની ઉન્નતિમાં પ્રશાસક વર્ગનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |વ્યક્તિગત અને પારિવારીક સફળતાથી લઇને દેશની ઉન્નતિમાં પ્રશાસક વર્ગનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |વ્યક્તિગત અને પારિવારીક સફળતાથી લઇને દેશની ઉન્નતિમાં પ્રશાસક વર્ગનું યોગદાન રહયું છે. પ્રશાસન કરનાર વ્યક્તિમાં સેવાભાવ, સચ્ચાઇ, કર્તવ્યનિનષ્ઠા અને ઇમાનદારી હોય તો તે સફળ પ્રશાસક બની શકશે.રાજયોગના અભ્યાસથી આંતરિક પ્રશાસન શીખવા મળે છે જેને લઇ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે 14 સપ્ટેમ્બરે બુધવારના રોજ સાંજે રાજયોગ દ્વારા મૂલ્યનિષ્ઠ પ્રશાસન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ બીકે નીલમબહેને જણાવ્યું છે.

પાટણમાં રાજયોગ દ્વારા મૂલ્યનિષ્ઠ પ્રશાસન કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો