તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ શહેરના ઘેમરીયાવીર રામદેવપીરના મંદીરે સોમવારે સવારે નેજા ચઠાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ શહેરના ઘેમરીયાવીર રામદેવપીરના મંદીરે સોમવારે સવારે નેજા ચઠાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ શહેરના ઘેમરીયાવીર રામદેવપીરના મંદીરે સોમવારે સવારે નેજા ચઠાવ્યા બાદ સાંજે રાવળ યોગી સમાજ દ્વારા વાજતે ગાજતે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.જે મોતીશા દરવાજા,ભદ્ર,બજારવિસ્તાર થઇને પરત નિજ મંદીરે પહોચી હતી.જેમાં રાવળ,યોગી સમાજના ભાઇ,બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પાટણમાં રાવળયોગી સમાજ દ્વારા રામદેવપીરની પાલખીયાત્રા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો