તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ ઓવરબ્રિજની બંન્ને સાઇડ એપ્રોચરોડની કામગીરી શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ ઓવરબ્રિજની બંન્ને સાઇડ એપ્રોચરોડની કામગીરી શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરમાં તંત્રના લોકાર્પણ પહેલા ઓવરબ્રિજ પર વાહનો દોડતા થઇ ગયા બાદ તંત્ર દ્વારા બંન્ને સાઇડ પર નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે.ત્યારે શહેરમાં ઓવરબ્રિજ સાઇડમાં આંતરીક આવાગમન માટે એપ્રોચ રોડ શહેરીજનોને ઉપયોગી બની રહેશ.

પાટણ-ચાણસ્મા હાઇવે રેલવે ફાટક પર માર્ગ અને મકાન વિભાગ અને રેલવેતંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.જોકે બ્રિજ નીચે બંન્ને સાઇડનો સર્વીસ રોડ ખાડાખૈયાવાળો રહેતા અત્યારસુધી શહેરીજનોને આવાગમનમાં હાલાકી સર્જાતી હતી.હાઇવે જીઇબી,શાતિનિકેતન હાઇસ્કુલની એક સાઇડથી બ્રિજની સામેની સાઇડમાં આવાગમનમાં લોકોને ઉબડખાબડ માર્ગમાંથી નિકળવુ પડતુ હતું.જોકે હવે આર અન્ડ બી દ્વારા બ્રિજ બાદ તરત ડામર રોડ બનાવવામાં શરૂ કરાતા સર્વીસરોડ પર આવાગમનમાં પણ વાહનચાલકોને અનુકુળ બની રહેશે.મદદનીશ ઇજનેર પારસભાઇ પટેલે જણાવ્યુ હતું કે, આગામી પાંચ-છ દિવસમાં ઓવરબ્રીજની બંન્ને સાઇડનો એપ્રોચ રોડ તૈયાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો