ચાણસ્મામાં હોમગાર્ડ સ્થાપના દિનની ઊજવણી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:51 AM IST
Chanasma News - latest chanasma news 025125
ચાણસ્મા : ચાણસ્મા ખાતે હોમગાર્ડ સ્થાપના દિનની ઊજવણી ગુરૂવારના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની નિર્વાણ દિન નિમિત્તે કુલ હારવિધિ તથા પુષ્પાંજલી કાર્યક્રમ હોમગાર્ડ કમાન્ડો દ્વારા ઉજવણી કરી હતી.આ પ્રસંગે ચાણસ્મા યુનિટના જવાનો દ્વારા સરદાર ચોકમાં સરદાર પટેલ સમારકને હોમગાર્ડે ઓફિસ ઇન્યાર્જ રાજેન્દભાઇ શ્રીમાળી, હોમગાર્ડ રમેશ વણકર, મુળચંદ ચમાર, નરેશ પરમાર, પ્રવિણ પરમાર, ઘમેન્દ્ર સોલંકી , રાકેશ સોલંકી, નરેશ ઠાકોર સહિત હોમગાર્ડ યુનિટી સભ્ય હાજર રહ્યા હતા.

X
Chanasma News - latest chanasma news 025125
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી