તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક સહાય માટે અરજી કરવાની આજે છેલ્લી તક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાક સહાય માટે અરજી કરવાની મુદતમાં સરકારે 14 દિવસનો વધારો કરતા પાટણ જિલ્લામાં વધુ 3191 અરજીઓ નું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું છે. છતાં હજુ 26717 ખેડૂતો એ અરજી કરી નથી.

સતત અને કમોસમી વરસાદને પગલે પાટણ જિલ્લામાં ખેતી પાકને વ્યાપક નુકશાન થતા સરકારે પાક સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોને રૂપિયા 4000 પ્રમાણે આર્થિક સહાય કરવાનો નિર્ણય કર્યો હતો. પાટણ જિલ્લામાં કુલ1.54 લાખ ખેડૂત ખાતેદારો પૈકી 124092 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી હતી. બીજા તબક્કામાં 14 જાન્યુઆરી સુધી ની મુદત આપી હતી જેમાં 13 જાન્યુઆરી સુધીમાં વધુ 3191 અરજીઓ તંત્રને મળી છે કુલ 127283 અરજીઓ મળી છે. ઓનલાઈન અરજી કરવા મંગળવારે છેલ્લો દિવસ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો