તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોખાંતર ગામડી શાળામાં પતંગોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : સાંતલપુરની ગો.ગામડી પ્રા.શાળામાં શનિવારે એકમ કસોટી પૂર્ણ થયા બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરાયું હતું. તમામ બાળકોને પતંગ અને દોરી શાળા તરફથી અપાઇ હતી. અાચાર્ય મદારસિંહ ગોહીલે સરકારના કરુણા અભિયાન અંગે સમજાવ્યું હતું.શિક્ષકો દિલીપજી, રસિકજી તથા નવઘણભાઈ ભરવાડે સહયોગ આપ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો