તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ઉતરાયણના પર્વ નિમિતે બે શાળાના 400 બાળકોને પતંગ અને ચીક્કી વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણ શહેરમાં ઉતરાયણના પર્વને લઇ તેમજ CAA જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેર ભાજપ ના મહામંત્રી શૈલેષ પટેલ અને યુનિવર્સિટી સેન્ટિકેટસભ્ય સ્નેહલ પટેલ દ્વારા શહેરના સૂર્યનગર અને માતરવાડી પ્રાથમિક શાળાના બાળકોને મકરસંક્રાંતિ પર્વ સારી રીતે ઉજવે તેવા હેતુથી પતંગ અને ચીક્કી વિતરણનું કરાયુ હતુ. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ ઉપસ્થિત રહી સૂર્યનગર પ્રાથમિક શાળાના 190 બાળકો અને માતરવાડી પ્રાથમિક શાળાના 180 બાળકોને પતંગ અને ચીક્કી વિતરણ કરી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ કિશોર ભાઈ,નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં કુલ 5 હજાર ગરીબ બાળકોને પતંગ અને ચીક્કી વિતરણ કરવાનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો