જગદીશ ઠાકોરની મિલકતો દસ વર્ષમાં રૂ.1.96 કરોડનો વધારો
જગદીશ ઠાકોરની મિલકતો દસ વર્ષમાં રૂ.1.96 કરોડનો વધારો
2019, જગદીશ ઠાકોર પત્ની -શારદાબેન
વાર્ષિક આવક 762984 250258
હાથ રોકડ 55000 47720
બેંક થાપણ 1447436 48044
મચ્યુલ ફન્ડ 56250 325068
ઝવેરાત- 22 તોલા(660000) 15 તોલા(450000)
કુલ જંગમ મિલ્કત - 1,05,51,691 1926273
કુલ સ્થાવર મિલ્કત 96,58,654 -----
કુલ 2,21,36,618
............
2009 , જગદીશ ઠાકોર , પત્ની શારદાબેન
વાર્ષિક આવક 20690 -----
હાથ પર રોકડ 18570 5000
બેંક થાપણ 15502 1500
ઝવેરાત 80000 98000
કુલ જંગમમિલકત 315726 -----
કુલ સ્થાવર મિલકત 2025000 -----
કુલ 2445226