તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં સ્વાઈન ફ્લુનો રોગચાળો વકરતા છેલ્લા ચાર દિવસમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં સ્વાઈન ફ્લુનો રોગચાળો વકરતા છેલ્લા ચાર દિવસમાં વધુ 11 લોકો આ રોગચાળામાં સપડાયા છે. પાટણ શહેરમાં રહેતી એક યુવતી એક મહિલા અને એક આધેડ ઉપરાંત સરવા લાલપુર મેસર વાસા ઉંદરા વાગડોદ ડેર અને હાસાપુર ગામના કુલ 11 જણાને સ્વાઇન ફ્લૂ નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જ્યારે વધુ બેના મોત થયા છે.જેમાં સાંતલપુર તાલુકાના ઝંડાલા ગામ ના 40 વર્ષીય રમીલાબેન પરસોત્તમભાઈ ઠાકોર ને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાથી તેમને ધારપુર સિવિલ માં દાખલ કરવામાં આવેલા હતા ૧૯ ફેબ્રુઆરીએ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામની ચાર વર્ષની બાળકી વિલાસ રમેશભાઈ ઠાકોર પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાથી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી ૨૦ ફેબ્રુઆરીએ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો