તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સ્વયમ સૈનિક દળ અને આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ : પાટણ ખાતે શુક્વારે અરવલ્લીના મોડાસા ખાતે અનુસૂચિત જાતિની દીકરીની ક્રૂર હત્યાના આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે સ્વયમ સૈનિક દળ દ્વારા કલેકટર કચેરી ખાતે ઘટનાને વખોડી દીકરીને ન્યાય આપવાની માંગ તેમજ ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા લોક રક્ષક ભરતીમાં એસી એસ ટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને થયેલ અન્યાય બાબતે અધિક કલેકટરને આવેદન પત્ર આપી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી તેમજ બપોરના સમયે અને આમ આદમી પાર્ટી દ્વારા દેશ તેમજ રાજ્યમાં સરકારનું તંત્ર કથળતું હોઈ લો અને ઓર્ડર જેવી કોઈ વ્યવસ્થા ન હોઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોઈ રાજ્ય અને દેશની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો