ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આચારસંહિતાને લઇ રદ કરાયેલ ઇસી સહિતની

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:55 AM IST
Patan News - in north gujarat university including the canceled ec on code of conduct 065529

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આચારસંહિતાને લઇ રદ કરાયેલ ઇસી સહિતની મહત્વની ચાર કમિટીઓની બથકો મતદાન પૂર્ણ થતા આગામી 29 તારીખે ત્રણ બેઠકો અને 30 તારીખે ઇસીની બેઠકનું આયોજન કરાયું છે ત્યારે આ બેઠકોમાં થનાર કાર્યવાહીની વિગતો પ્રથમ વખત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે.

યુનિવર્સિટીમાં ફાયનાન્સ, બાંધકામ અને એકેડમિક સહીત ઇસીની બેઠકો આચારસંહિતા લાગતા ચૂંટણી વિભાગ દ્વારા યોજવા પરવાનગી ના આપતા રદ કરાઈ હતી ત્યારે હવે ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા વહીવટી વિભાગ દ્વારા જરૂરી કામો માટેની મંજૂરી અને નિર્ણયો માટે તાત્કાલિક બેઠકો યોજવાની કાર્યવાહી હાથધરી હતી અને આગામી 29 એપ્રિલના રોજ બાંધકામ,ફાયનાન્સ અને એકેડમિક કાઉન્સીલની બેઠકો મળશે જેમાં જેમાં બાંધકામ નવીન ટેન્ડરો માટેની કાર્યવાહી કરાશે તો ફાયનાન્સ કમિટીમાં યુનિવર્સીટીના નવીન બજેટ સહીત ખર્ચ માટેના મુદ્દાઓ પર ચર્ચા બાદ નિર્ણય લેવાશે અને એકેડમિકમાં સામાન્ય નિયમો સહીત આગામી આયોજન બાબતે ચર્ચા કરશે 30 એપ્રિલના રોજ ઇસીની બેઠક મળશે જેમાં તમામ કમિટીઓ કરેલા નિર્ણયો અને નવીન આયોજન પર ચર્ચા બાદ આખરી મંજૂરી મામલે નિર્ણય લેવાશે.

X
Patan News - in north gujarat university including the canceled ec on code of conduct 065529
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી