તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મામાં મહિલા દિવસે સફાઇ કર્મચારી મહિલાઓને સાડી આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ | શુક્રવારે ચાણસ્મા પુનમચંદ બાલમંદિર સભાખંડમા જાયન્ટસ ચાણસ્મા સહિયર આયોજિત મહિલા સપ્તાહદિન ની ઉજવણી નિમિત્તે ચાણસ્મા નગરપાલિકાની સફાઈ કામદાર બહેનોનું એક સાડી અને ખજૂર પેકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે આવા સન્માનથી સફાઇ કર્મચારી મહિલાઓ આનંદિત થઇ ગઇ હતી.

આ પ્રસંગે જાયન્ટસ ચાણસ્મા સહિયર પ્રમુખ કુ.શોભનાબેન પટેલ,ઉપ પ્રમુખ અનિતાબેન,મંત્રી મંજુલાબેન,દીપિકાબેન,પીપલ્સ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ્સ ઈશ્વરભાઈ પટેલ,ઝોન.1 ડિસ્ટ્રીકટ ડાયરેકટર બીપીનભાઈ પટેલ,પ્રમુખ સંજયભાઈ ભાવસાર અને મંત્રી ચંદુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો