તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારાહીમાં પત્નીની ક્રૂર હત્યા કરનાર પતિ દારૂના નશામાં માનસિક વિકૃત થઇ જતો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વારાહીમાં પત્નીના ગુપ્તાંગમાં હાથ નાખી હત્યા કરનાર પતિને પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મંજુર કરી તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે તપાસમાં નશાની હાલતમાં પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું ઉપરાંત નશામાં તેની માનસિક વિકૃત હોવાનું પણ બહાર
આવ્યું છે.

વારાહીમાં પારકરા વિસ્તરામાં ક્રૂર પતિ ઠાકોર વેરશીએ પત્નીના ગુપ્તાંગના ભાગમાં હાથ નાખી ગઁભીર ઈજાઓ થવા છતાં સારવાર માટે ન લઇ જવા દઈ દર્દનાક હાલતમાં તડપતી ધરમાં રાખી મુકતા 12 કલાક બાદ તેનું અસહ્ય દર્દના કારણે અને અતિશય લોહી વહી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે પત્નીના પિતાની ફરિયાદ આધારે પતિની ધરપકડ કરી ચાણસ્મા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 16 માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા અને પોલીસે કસ્ટડીમાં લઇ ગુનાની હકીકત પરથી પડદો ઉઠાવવા તપાસનો દોર શરૂ કર્યો છે જેમાં પતિએ નશાની હાલતમાં ઘર કંકાશના કારણે ક્રોધમાં આવી પત્નીની હત્યા કરી છે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું .

પતિની ધરપકડ કરી ચાણસ્મા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 16 માર્ચ સુધીના રિમાન્ડ

સતત ઘર કંકાશ રહેતો હોઈ નશાની હાલતમાં પત્નીની હત્યા કરી હતી

અઢી માસ અગાઉ પુત્રની બટકું ભરી આંગળી ખાઈ ગયો હતો

પોલીસ તપાસમાં પતિ નશામાં માનસિક વિકૃતિ જેવું વર્તન કરતો હતો.જેમાં અઢી માસ અગાઉ જ પોતાના પુત્રના હાથની આંગળી બટકું ભરી ખાઈ ગયો હતો અને ગંભીર ઈજા થતા પુત્રને સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો.જેને લઇ પુત્રને આંગળીનો ભાગ ગુમાવો પડ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો