નાયતા | સરસ્વતી તાલુકાના વાગડોદથી વાછલવા ગામે જતો એક માર્ગિય

DivyaBhaskar News Network

Jan 11, 2019, 04:25 AM IST
Vagdod News - heroine one way to go to wachlava village from wagodod in saraswati taluka 042529
નાયતા | સરસ્વતી તાલુકાના વાગડોદથી વાછલવા ગામે જતો એક માર્ગિય રોડ પર વાછલવા ગામ પાસે પુલની બંને સાઈડ રેલિંગ તૂટેલી હોવાથી બાઈક ચાલકોમાં અકસ્માતનો ડર સતાવે છે. જેથી ગામના અગ્રણી યુવા સરપંચ સોમાજી ઠાકોરે જણાવ્યું હતું કે ઘણા સમયથી પુલના બંને સાઈડની રેલિંગ તૂટેલી હોવાથી અકસ્માતનો ભય સતાવે છે.તસવીર-જેણાજી ઠાકોર

X
Vagdod News - heroine one way to go to wachlava village from wagodod in saraswati taluka 042529
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી